શેર માર્કેટમાં દૈનીક પૈસા કેવી રીતે કમાવા?

1 min read
by Angel One

પરિચય:- 

શેર બજારમાં રોકાણ કરવા અથવા વેપાર કરવાનું શરૂ કરનાર દરેક વ્યિકહંમેશા તેમના રોકાણને વધુ નફાકારક બનાવવાના માર્ગોની શોધ કરે છે તમે તમારા પોર્ટફોિલયોનીે વિવિધતા આપવા માંગો કે  તમારી સંપિતવધારવા માંગો અથવા ઉચ્ચ લાભો મેળવવા માંગો છો તો તમારા આ દરેક હેતુ દરેક સ્ટોક ટ્રેડર જેવા જ છે. 

પરંતુ મોટાપાયાની યોજના માં શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે શેર માર્કેટ મા થી રોિજંદીકમાણી કઇ રીતે કરી શકો છો? જો તમારી પાસે એ સવાલ છે તો  અમારી પાસે તમારા માટે જવાબ  છે જવાબ શોધવા માટે ચાલો આગળ વાંચીએ:-  

શેર માર્કેટમાંથી રોિજંદી કમાણી ના સુચનો:- 

  1. બહુિવધ વેપાર નાના નફા – શેર બજારમાં રોજ પૈસા કમાવવાનો મુખ્ય રસ્તો છે   બહિુવધ વેપાર કરીને નાના નફા  પર ધ્યાન કેન્દ્રિત કરવું  ધ્યાનમાં  રાખો કે એક ટ્રાન્ઝૅક્શનમાં વારંવાર  2-3% નફો મેળવવો તે  વાસ્તિવક રીતે શક્ય નથી જોકે,ઘણા ઓછા વૉલ્યુમ ટ્રેડ્સની વ્યૂહરચના સાથે,તમે તમારીસફળતાની   સંખ્યામાં વધારો કરી શકો છો,પછી ભલેને નફો નાની કિંમતનો હોય.  એક વેપારી તરીકે,તમને તક મળે ત્યારે નફો ઉભો કરવો એ તમારા હાથ માં છે.  આ વ્યૂહરચના શેર બજામાં થી રોિજંદી કમાણી કરવાના અનેક રસ્તાઓ માંથી એક રસ્તો છે. 
  2. સમાચારમાં સ્ટૉક્સ જોતા – રહો  કયા  સ્ટૉક્સ ખરીદવા અને કયા વેચવા તે જાણવા માટે  અથવા કઈ કંપનીના શેરો વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને શા માટે?  શેર બજાર સંબિંધત તમારા તમામ પ્રશ્નોના જવાબ સમાચાર દ્વારા  મળી શકે છેતમારે માત્ર કઇ વાત સાછી અને કઇ ખોટી તેનો તફાવત કરવો જરૂરી છે.એ  સાથોસાથ  વિશ્વસનીય સ્રોતો દ્વારા આવતી માિહતી વાંચવી મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ એ બધું જ સમજે છે કે મોટાભાગના વેપારીઓ નથી સમજી શકતા.  સમાચારના અહેવાલો તમને સમાચારમાં  સ્ટૉક્સ વી શે ઘણું બધું જણાવી શકે છે અને તમારે પોતાના સારા નફ માટે કયા વ્યાપાર કરવો તે જણાવી શકે છે.  કોઈપણ માહિતીને ધ્યાનમાં લઇને સમાચાર પર આંધળો વિશ્વાસ મુક્તા  પહેલાં તમારા પોતાની રીતે સંશોધનેકરી લેવું િહતાવહ છે. સંશોધન વીના કરેલ રોકાણ તમને  ઇિચત પરીણામો આપશે નહીં  નાણાંકીય અફવાઓ વીશે  સાવચેત રહેવું જોઇએ  ખાસ કરીને જે તમારા વેપારના નીર્ણય ને અસર કરતી હોય. 
  3. સ્ટૉપલૉસ ઑર્ડરનો ઉપયોગ કરો:-  આ  એક આવશ્યક સ્ટૉક માર્કેટ નિયમોમાંથી એક છે જેનો ઉપયોગ દરેક ટ્રેડરેકરવો  જ જોઈએઓછા માં ઓછુ નુકસાન થાય તે માટે  માટે ’સ્ટૉપલૉસ’ ઑર્ડરનો ઉપયોગ કરવો જોઇએ. આ એક ઑટોમેટિક ઑર્ડર છે જે વેપારીઓને એક વિશિષ્ટ સ્તર સુધી પહોંચેલી કિંમંતે ખરીદ અથવા વેચાણ ની તક આપે છે.  સ્ટૉપલૉસ ઑર્ડરનો ઉપયોગ કરીને તમે તમારી મૂડીને સુરિકત રાખી  શકો છો.  મોટાભાગના વેપારીઓ શેર બજારમાં નફો વધારવા માટે આ સુવીધાનેઅવશ્ય  ધ્યાનમાં લે છે આ સુવીધા વેપારીને બજાર મા થતી વિિવધ તેજી મંદી થી પણ સુરિક્ષત રાખે છે.   શું તમે દરરોજ વધૂ સારા રીટર્ન્સ કમાવા માંગો છો?  તો તમારા દરરોજના ટ્રેડિંગ ટ્રાન્ઝૅક્શનમાં સ્ટૉપલૉસ ઑર્ડર નો ઉપયોગ  કરો
  4. ટ્રેડિંગ ખર્ચ ઘટાડો -:- ટ્રેડર તરીકે,એ યાદ રાખવું  જરૂરી છે કે દરેક ટ્રેડની એક કિંમત હોય છે.   એક વેપારી તરીકે નફા કે નુકસાન માં દરેક ટ્રેડ નો ખર્ચ તમારે જ ભોગવવો પડે. માટે જ જ્યારે તમે ટ્રેડ કરતા હો છો ત્યારે ખુબજ મોટી રકમ નો બનિજરૂરી ખર્ચ કરો છો જે તમે સુઆયોજીત નિર્ણય લઇને બચાવી શક્યા હોત. સૌ પ્રથમ કયા સ્ટોક્સ ખરીદવા અને કયા વેચવા તેની એક યાદી તૈયાર કરો.  તમારા અન્ય તમામ ખર્ચમાં કાપ મુકવાથી શેર માર્કેટમાં દૈનિક નફો  કમાવવામાં મદદ મેળવવી શકો છો. 

શેર માર્કેટ મા રોિજંદી કમાણી માટે સ્ટોક્સ કેવી રીતે પસંદ કરવા? :- 

શેર બજારની દુનીયામાં તમારા પૈસાશેના પર ખર્ચ કરવા તે  નક્કી કરવું એ એક મુશ્કેલ નિર્ણય  છેશેર માર્કેટમાંરોિજંદી કમાણી કરવામાં તમને મદદ કરતા ઘણા પરીબળોને ધ્યાન માં રાખવાની જરૂર છે.  અંતીમ નિર્ણય  લેવામાં તમારી મદદ કરવા માટે નીચે કેટલીક ટીપ્સ આપેલ છે

  1.  કિંમંત ની ચળવળ :-  સ્ટૉક મા તેજી કે મંદી આવશે એ  આગાહી કરવાની એક રીત છે  કિંમંત ની  ચળવળ પર નજર રાખવી તમે જે શેરમાં ટ્રેડ કરવા માંગો છો તેનો અભ્યાસ કરી ને તેના ભાવ કઇ તરફ જઇ રહ્યા છે એ જૂઓ.  કંપનીના સ્ટૉકમાં આવતા ઉતાર ચઢાવ નફાકારક ટ્રેડીંગ રહેશે કે કેમ તેનું યોગ્ય સૂચક બની શકે છે. 
  2. વૉલ્યુમ :- : વૉલ્યુમ ટ્રેન્ડ સ્ટૉક કેટલો  નફાકારક છે તેની  આગાહી કરવાની અન્ય એક રીત છે છેલ્લા થોડા દિવસો માં ઉક્ત સ્ટૉકના કેટલા શેરોની ખરીદી કરવી  વૉલ્યુમમાં આવતો ઉછાળો  એ એક સૂચના છે કે સ્ટૉક સારું  પ્રદર્શન કરી રહ્યા છે  અને તે વધવાનું ચાલુ રાખશે  આવા સ્ટૉક્સમાં ટ્રેડીગ કરવી તે રેિજંદો નફો મેળવવામાં મદદરૂપ થતા હોય છે. 
  3. સપ્લાયડિમાન્ડ:- ટ્રેડર તરીકે, તમારી રૂચી ને અનુરૂપ સ્ટોક્સ ના પૂરવાઠા અને માંગ કેટલાં ચે તે જાણી લેવું જોઇએ.  જોવેચાણ માટે ના શેરની સંખ્યા વધુ જણાય તો તેને ખરીદવા પહેલા ફરી વાર વિચાર કરવો હિતાવહ છે.  પણ જો વેચાણ માટેના શેરની સંખ્ય ઓછી છે તો વિપરીત વસ્તુ લાગુ પડે છે.  તમે બીડ અથવા સ્ક્રીન પર દેખાતા નંબરોનો જવાબ આપી શકતા નથી કે વેચાણની ક્વૉનિટી વધુ છે કે અથવાખરીદીની ક્વૉનિ્ટટી  વધુ છે કે કેમ  તે જાણાવા  માટે તમે જવાબ આપી શકતા નથી.  માત્ર તકનીકી વિશ્લેષણ જ તમને નિષ્કર્ષ પર  પહોંચવામાં અને વ્યિક્તગત  સ્ટૉક્સમાં સપ્લાય અને માંગને ઓળખવામાં મદદ કરશે. 

શેર માર્કેટ અણધારી  છે અદ્યતન સાધનોથી લૈસ,  સૌથી વધુ અનુભવી વેપારીઓ પણ બજારની ગતીિવધીઓ ની આગાહી કરવામાં  હંમેશા સફળ નથી થતા.  એવો સમય પણ હોય ચે  જ્યારે બધા પરિબળો વધતા બજારને સૂચવે છે; જો કેએ બધું  હોવા છતાં,પણ એમાં  પણ  ઘટાડો થઈ શકે છે આમાંથી મોટાભાગના પરિબળો સંપૂર્ણપણે સૂચક છે અને એમાં ખાતરીપૂર્ર્વક  ઉકેલે વેપારીઓ ને મળતા નથી.  જો તમને તમારી અપેક્ષાઓ થી વિપરીત બજાર ની ચળવળ દેખાય  તો પોઝિશનમાંથી બહાર નીકળવું અને મોટા નુકસાનથી બચવું શ્રેષ્ઠતમ  છે

પૂરતા જ્ઞાન અને અનુભવ હારે પૈસા કમાવા તે અશક્ય નથીજ.  આ ટિપ્સ અને ટિટ્ક્સ સાથે તમે દરરોજ શેર માર્કેટમાં શ્રેષ્ઠ નફોમેળવવા તમારા હાથેપ્રયત્ન કરી શકો છો.  માત્ર યાદ રાખો કે નફો મેળવવાની આવડત તમારા હાથ માં છે. એ બધુંજ તમે કરેલા નિર્ણય અને ન લિધેલા નિર્ણય ઉપર આધાર રાખે છે.  માટે સ્પષ્ટતા હારે ‘આ રાત ની સવાર નથી’ તે માનસ હારે ટ્રેડ માં ઝંપલાવો.