જો તમે શેર બજારમાં શિખાઉ છો અને શેર્સમાં રોકાણ કરવા માંગો છો, તો એનએસઈ (નેશનલ સ્ટૉક એક્સચેન્જ) અને બીએસઇ (બોમ્બે સ્ટૉક એક્સચેન્જ) બે સ્ટૉક એક્સચેન્જ છે જ્યાં તમે ખર્ચ કરી શકો છો.
જ્યારે એનએસઈ એ સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ છે, ત્યારે બીએસઇસૌથી જૂનું છે. નિફ્ટી અને સેન્સેક્સ એનએસઈ અને બીએસઈની મુખ્ય સૂચકાંકો છે, જે ઇન્ડેક્સ સ્ટૉક્સ વિશે સામાન્ય વિચાર પ્રદાન કરે છે; તેનો ઉપયોગ શેરોના બજારનુંપ્રદર્શન તપાસવા માટે કરી શકાય છે શિખાઉ માટે બીએસઈ અથવા એનએસઈમાંથી વધુ સારું શું છે? રોકાણ ક્યાં કરવું એ તમે કેવી રીતે પસંદ કરો છો?એનએસઈ અને બીએસઈ વચ્ચેની તુલના નીચે આપેલ છે:
એનએસઈ | બીએસઇ | |
ટ્રેડિંગ વૉલ્યુમ | વધુ | એનએસઈ કરતાં ઓછું |
લિક્વિડિટી | વધુ | બીએસઇકરતાં ઓછું |
ઇન્ડેક્સ | નિફ્ટી | સેન્સેક્સ |
સ્ટૉક | થોડાંક | મોટી યાદી/ લાર્જ લિસ્ટ |
ટ્રેડિંગ વૉલ્યુમ: ઉપર જોયેલ અનુસાર, એનએસઈ પાસે વધુ ટ્રેડિંગ ક્ષમતા /વૉલ્યુમ છે; સ્ટૉક્સ માટે, ઘણા ખરીદદારો અને વેચાણકારો ઉપલબ્ધ છે. બીજી બાજુ, બીએસઇ પાસે ટ્રેડિંગ ક્ષમતા /વોલ્યૂમ ઓછું હોય છે.
લિક્વિડિટી: એનએસઈ પાસે બીએસઇકરતાં વધુ લિક્વિડિટી છે, જે તેને વધુ સારી પસંદગી બનાવે છે. વધુ લિક્વિડિટી, ટ્રેડિંગને સરળ બનાવે છે, અને સ્ટૉક્સને પૈસામાં રૂપાંતરિત કરવાની વધુ તક પ્રાપ્ત થાય છે.
સ્ટૉક્સ: બીએસઈ પાસે સ્ટૉક્સની વિશાળ સૂચિ છે; મોટાભાગના કંપનીના સ્ટૉક્સ બીએસઈનો ભાગ છે; એનએસઇના ભાગ ધરાવતા તમામ સ્ટૉક્સ બીએસઈ સૂચિનો ભાગ પણ છે.
4. ડેરિવેટિવ કરાર: એનએસઈ નિફ્ટી અને બેન્ક ફિફ્ટીની લિક્વિડિટીના કારણે તેમનો ખુબ વેપાર કરવામાં આવે છે. એનએસઈએ નિફ્ટી સાથેના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ સેગમેન્ટને ઈજારો આપ્યો છે.
એનએસઈ અને બીએસઈ, તમારા માટે વધારે સારું શું છે?
બીએસઈ શિખાઉ લોકો માટે વધુ યોગ્ય છે. જ્યારે એનએસઈ અનુભવી રોકાણકારો અને વેપારીઓ માટે વધુ યોગ્ય છે. જો તમે ભારતનાં રોકાણકાર છો અને નવી કંપનીઓના શેરોમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો બીએસઈ તમારા માટે એક આદર્શ વિકલ્પ હોઈ શકે.પરંતુ જો તમે ડે વેપારી છો અને શેર ટ્રેડિંગને ડેરિવેટિવ્ઝ, ફ્યુચર્સ અને વિકલ્પો સાથે જોખમમાં મુકવા માંગતા હો તો, તો એનએસઈ એ તમારી આદર્શ પસંદ હોઈ શકે.ઉપરાંત, એનએસઈ પાસે ઉચ્ચ-જોખમ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન માટે વધુ સારું સોફ્ટવેર છે. પરંપરાગત રોકાણકારો માટે, જેમને બેસીને તેમના રોકાણોમાં વૃદ્ધિ જોવી ગમે છે, તેમના માટે બીએસઈ એ યોગ્ય પસંદગી છે.એનએસઈ અને બીએસઇપાસે કર વસૂલવાની વિવિધ પદ્ધતિઓ છે. તેને ધ્યાનમાં લેતા, એનએસઈ ઓછા ટર્નઓવર માટે, અને બીએસઈ વધુ નોંધપાત્ર ટર્નઓવર યોગ્ય છે.બંને સુરક્ષિત છે અને સારી ઑનલાઇન સેવાઓ પ્રદાન કરે છે; તેથી બંને શ્રેષ્ઠ પસંદગીઓ છે.
ટ્રેડિંગ એકાઉન્ટ સાથે હમણાં જ શરૂઆત કરો!
Learn Free Stock Market Course Online at Smart Money with Angel One.