ભંડોળ ટ્રાન્સફર કરવું, જો કે તેની રકમ નાની હોય, હંમેશા તણાવ-પ્રેરિત કરતી પ્રક્રિયા હોય છે. તેથી, અમારા વપરાશકર્તા જ્યારે તેમના ભંડોળનું ટ્રાન્સફર એન્જલ વન એકાઉન્ટ પર ઝંઝટમુક્ત થઈ જાય ત્યારે તેને પસંદ કરે છે.
એંજલ વન તમને ઓનલાઈન ટ્રેડિંગ કરતી વખતે પ્રતિબંધ વગર ટ્રેડિંગ કરવાના વ્યવહારો પ્રદાન કરે છે. અમારી એપ વડે, તમે ગમે ત્યાંથી શેર માર્કેટ એક્સેસ કરી શકો છો, તમારી વોચલિસ્ટને કસ્ટમાઇઝ કરી શકો છો, તમારા ઓર્ડરમાં ફેરફાર કરી શકો છો, તમારા પોર્ટફોલિયો પર દેખરેખ રાખી શકો છો, કંપનીઓ વિશે માહિતી મેળવી શકો છો અને ઘણા બધા એક્સચેન્જોમાં વેપાર કરી શકો છો.
નવી એંજલ વન સુપર એપ માં, અમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ સાથે ફંડ ઉમેરવું બઉજ સરળ છે, હાલના સમય માં ડિજિટલ ફંડ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે-
તાત્કાલ ચુકવણી
24*7 ટ્રાન્સફર સુવિધા ઉપલબ્ધ છે
ઉચ્ચ સુરક્ષા
લેવડ દેવળ માં સરળતા
ટ્રૅક કરી ને તમારી દરેક લેવડ દેવળ નો રેકોર્ડ રાખે છે
રકમ જમા કરવાનાં પગલાં
આ તમારા એંજલ વન એકાઉન્ટમાં રકમ જમા કરવા માટે ની આખી પ્રક્રિયા છે –
1.લોગિન કર્યા પછી, ‘એકાઉન્ટ’ સેકશન પર જાઓ
2. ‘એડ ફંડ‘ બટન પર ક્લિક કરો
3. એ રકમ દાખલ કરો જે તમે ઉમેરવા માંગો છો
- તમે જે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉમેરવા માંગો છો તેને પસંદ કરો –
મહેરબાની કરીને ધ્યાન આપો કે માત્ર એન્જલ વન જોડે જોડાયેલા બેંક ખાતા (જેને તમે અહીં AddFunds પેજ પર પસંદ કરો છો ) નો ઉપયોગ લેવડ દેવળ પૂર્ણ કરવા માટે પણ થવો જોઈએ. જો તમારી પાસે એક કરતાં વધુ ખાતા છે અને તમે કોઈ બીજા બેંક ખાતામાં લેવડ દેવળ કરવા ઈચ્છો છો, તો તમે બેંક ખાતાની બાજુમાં “ચેન્જ” બટન પર ક્લિક કરો.
- ટ્રાન્સફર કરવાની રીત પસંદ કરો – એટલે કે નેટબેંકિંગ અથવા UPI (જો તમારી પાસે તમારા મોબાઈલ પર Google Pay અથવા PhonePe એપ્લિકેશન છે, તો તમે ઉપરના સ્ક્રીનશૉટમાં બતાવ્યા પ્રમાણે વિકલ્પો પર ક્લિક કરીને સીધા જ તે એપ્લિકેશનો દ્વારા રકમ ઉમેરી શકો છો).
ચુકવણી નું માધ્યમ
એંજલ વન તમને અમારી એપ/પ્લેટફોર્મ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે બે ડિજિટલ પેમેન્ટ મોડ ઓફર કરે છે:
UPI ટ્રાન્સફર
નેટબેન્કિંગ
નીચે આપેલ કોષ્ટક માં તમને બે ચુકવણી પદ્ધતિઓ ને નક્કી કરવાણી મદદ કરવા માટે વિગતવાર માહિતી આપી છે.
એંજલ વન તમને અમારી એપ/પ્લેટફોર્મ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે બે ડિજિટલ પેમેન્ટ મોડ ઓફર કરે છે: UPI ટ્રાન્સફર અને નેટબેંકિંગ, નીચે આપેલ કોષ્ટક માં તમને આ બે ચુકવણી પદ્ધતિઓ ની વિગતવાર માહિતી આપી છે।
વર્ણન | UPI ટ્રાન્સફર | નેટબેન્કિંગ |
જરૂરી વિગતો | NPCI દ્વારા માન્ય UPI ID | લોગીન ક્રિડેન્સિએલ્સ |
એંજલ વન ખાતા માં અપડેટ ની મર્યાદા | તાત્કાલિક | તાત્કાલિક |
ટ્રાન્સફર મર્યાદા | ₹2 લાખ સુધી (પ્રથમ વ્યવહાર માટે ₹5000) | તમારા બેંક ખાતામાં TPT (થર્ડ પાર્ટી ટ્રાન્સફર) મર્યાદાના આધારે નિર્ભર કરે છે ₹50 ની નીચલી મર્યાદા |
ફી | એંજલ વન તમારા ખાતામાં રકમ ઉમેરવા માટે કોઈ ફી વસૂલતું નથી |
UPI વ્યવહારો કોઈપણ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન જેમ કે Google Pay, Paytm, BHIM અને PhonePe દ્વારા કરી શકાય છે.
ટિપ્પણી: SEBI ના નિયમો અનુસાર જે એકાઉન્ટમાંથી રકમ જમા કરી શકાય છે તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (આ કિસ્સામાં એંજલ વન ) સાથે નોંધાયેલું હોવું જરૂરી છે.
જો તમે લેવેડ દેવળ માટે નેટબેંકિંગનો ઉપયોગ કરો છો.
તો તમે મર્યાદિત સંખ્યામાં બેંકોના ખાતાઓનો ઉપયોગ કરી શકો છો. નેટબેંકિંગ માટે જે બેંકોના ખાતાઓનો ઉપયોગ કરી શકાય છે તેની યાદી નીચે મુજબ છે –
એ બેંકોની સૂચિ જેના દ્વારા વપરાશકર્તા નેટબેંકિંગ થી લેવેડ દેવેદ કરી શકે છે –
અનુક્રમ બેંકોનું નામ
1 અલ્હાબાદ બેંક
2 આંધ્રબેંક
3 AU સ્માલ ફાયનાન્સ બેંક
4 એક્સિસ બેંક
5 બંધનબેંક
6 બેંક ઓફ બરોડા
7 બેંક ઓફ ઈન્ડિયા
8 બેંક ઓફ મહારાષ્ટ્ર
9 કેનરબેંક
10 કેપિટલબેંક
11 કેથોલિક સીરિયન બેંક
12 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
13 સિટી યુનિયન બેંક
14 કોર્પોરેશન બેંક
15 ડીસીબી બેંક
16 ડયુસ બેંક
17 ધનલક્ષ્મીબેંક
18 ઇકવીટસ સ્માલ ફાઇનાન્સ બેંક
19 ફેડરલબેંક
20 ગુજરાત રાજ્ય સહકારી બેંક
21 એચ ડી એફ સી બેંક
22 એચએસબીસી
23 આઈ સી આઈ સી આઈ બેંક
24 આઈ ડી બી આઈ બેંક
25 આઈ ડી એફ સી બેંક
26 ભારતીય બેંક
27 ઇન્ડિયન ઓવરસીઝ બેંક
28 ઈન્ડ્સ ઇન્ડ બેંક
29 જમ્મુ અને કાશ્મીર બેંક
30 કર્ણાટક બેંક
31 કરુર વૈશ્ય બેંક
32 કોટક મહિન્દ્રાબેંક
33 લક્ષ્મીવિલાસબેંક
34 પંજાબ નેશનલ બેંક
35 સારસ્વત બેંક
36 દક્ષિણ ભારતીય બેંક
37 સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ
38 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
39 સુરતબેંક
40 સુટેક્સબેંક
41 એસવીસી કો–ઓપરેટિવ બેંક
42 તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંક
43 દિરત્નાકરબેંક લિમિટેડ (RBL)
44 યુકોબેંક
45 યુનિયનબેંકઓફ ઈન્ડિયા
46 ઉત્કર્ષબેંક
47 યસબેંક
જો તમે UPI (Google Pay અથવા PhonePe સહિત) એપ નો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે કોઈપણ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને લેવેડ દેવળ કરી શકો છો જો તે તમારા એંજલ VN એકાઉન્ટ સાથે નોંધાયેલ હોય).
જો તમારી પાસે પહેલાથી જ તમારા મોબાઈલ પર GPay અથવા PhonePe એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે, તો એંજલ વન તેમને સીધા જ વપરાશકર્તાને ચુકવણી વિકલ્પો તરીકે બતાવશે.
ચૂકવણી ની મર્યાદા
UPI પર લેવડ દેવળ માટે કોઈ ન્યૂનતમ ટ્રાન્ઝેક્શન મર્યાદા નથી, જ્યારે UPI દ્વારા તમે રૂ. 2 લાખ સુધીની ચૂકવણી કરી શકો છો (એ તમારા બેંક ખાતા પણ આધાર રાખે છે કે તમારું ખાતું કયા બેંકમાં છે ).
નેટબેંકિંગ માં એક લેવડ દેવળ માં ટ્રાન્સફર કરવાની ન્યૂનતમ રકમ ₹50 છે.
ટ્રાન્ઝેક્શન કરવાની રીત ના પગલાં નીચેના વિભાગોમાં સમજાવવામાં આવ્યા છે –
નેટબેંકિંગ ટ્રાન્સફર પ્રક્રિયા –
1.AddFunds પેજ પર NetBanking ટ્રાન્સફરની રીત પસંદ કર્યા પછી, વપરાશકર્તાને તે બેંકના પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જેનું એકાઉન્ટ તેણે AddFunds પેજ પર પસંદ કર્યું છે.
2.આ પૃષ્ઠ પર, જરૂરી વિગતો દાખલ કરો દા.ત. ગ્રાહક ID અને પાસવર્ડ.
- એકવાર લેવડ દેવળ પુરી થઈ જાય પછી વપરાશકર્તાને વ્યવહારની સંબંધિત સ્થિતિ (એટલે કે સફળતા, નિષ્ફળતા અથવા બાકી) સાથે એંજલ વન એપ્લિકેશન પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
UPI ટ્રાન્સફર પ્રક્રિયા –
- એડ ફંડ્સ પેજ પર UPI તરીકે ટ્રાન્સફર ની રીત પસંદ કર્યા પછી, વપરાશકર્તાને UPI ID/VPA દાખલ કરવા માટે સંકેત આપવામાં આવશે।.
- કોઈપણ UPI એપ્લિકેશનનું UPI ID/VPA દાખલ કરો.
- પ્રોસીડ પર ક્લિક કરો.
- તમે દાખલ કરેલ UPI ID/VPA સાથે સંબંધિત UPI એપ્લિકેશન પર જાઓ.
- તમને UPI એપ્લિકેશનમાં એંજલ વન તરફથી ચુકવણીની વિનંતી મળશે.
- લેવડ દેવળ પુરી કરવા માટે અપ્રૂવ પર ક્લિક કરો.
- વ્યવહારને અધિકૃત કરવા માટે UPI PIN દાખલ કરો.
- એકવાર વ્યવહાર પૂર્ણ થઈ જાય પછી, વપરાશકર્તાને લેવડ દેવળ ની સ્થિતિ (એટલે કે સફળતા, નિષ્ફળતા અથવા બાકી) સાથે એંજલ વન એપ્લિકેશન પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
GPay અથવા PhonePe ટ્રાન્સફર પ્રક્રિયા –
AddFunds પેજ પર Gpay/Phonepe તરીકે ટ્રાન્સફર ની રીત પસંદ કર્યા પછી, વપરાશકર્તાને સીધા જ સંબંધિત UPI એપ્લિકેશન પર રીડાયરેક્ટ કરવામાં આવશે।
- Gpay/Phonepe સાથે નોંધાયેલા એક થી વધારે એકાઉન્ટ્સના કિસ્સામાં, વ્યવહારને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે કૃપા કરીને તમે એંજલ વન સાથે નોંધાયેલ એકાઉન્ટ પસંદ કરો. ।
- વ્યવહારને અધિકૃત કરવા માટે UPI PIN દાખલ કરો।
- એકવાર તમારી લેવડ દેવળ પુરી થઇ જાય પછી તમને એંજલ વન એપ્લિકેશન પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે લેવડ દેવળ ની સ્થિતિ (સફળતા, નિષ્ફળતા અથવા બાકી) ચકાસી શકો છો. ।
તમે એપના એકાઉન્ટ વિભાગમાં જઈને ફંડ ટ્રાન્ઝેક્શન ડિટેલ ના વિભાગ માં જઈને લેવડ દેવળ ની સ્થિતિ જોઈ સકો છો, તેમાં બે સેગમેન્ટ્સ છે – ફંડ એડેડ અને ફંડ્સ ઉપાડ, જે બંનેને આ વિભાગ દ્વારા અલગથી ટ્રૅક કરી શકાય છે. અમે આ વિશે ફંડ ટ્રાન્ઝેક્શન ડીટેલ પછી સેકશન માં શીખીશું।
લેવડ દેવળ ની રકમ તમારા ખાતાની રકમમાં પ્રતિબિંબિત થાય છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
એકવાર લેવડ દેવળ થઈ જાય, પછી તમે ચેક કરી શકો છો કે ટ્રાન્ઝેક્શન તમારા બેલેન્સમાં પ્રતિબિંબિત થાય છે કે નહીં. તેના માટે તમારે તમારા એકાઉન્ટમાં જઈને તમારું ટ્રેડિંગ બેલેન્સ તપાસવું પડશે અથવા “વ્યૂફંડ્સ ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ” પર ક્લિક કરવું પડશે. જો તમને લાગે કે બેલેન્સ અપડેટ કરેલ નથી, પછી બીજા વિભાગ પર પાછા સ્વિચ કરો (જેમ કે હોમ અથવા વોચલિસ્ટ) અને એકાઉન્ટ પર પાછા સ્વિચ કરવાનો પ્રયાસ કરો. બાકીના બેલેન્સ અપડેટ થઇ જવું જોઈએ
વ્યુ ટ્રાન્ઝેકશન ડીટેલસ
આ વિભાગ માં તમે બે વિભાગો જોઈ શકો છો -જમા રકમ અને ઉપાડેલ રકમ
જમા રકમ
આ વિભાગ માં તમે નીચેની માહિતી સાથે તમારા દ્વારા કરવામાં આવેલ તમામ ફંડ એડિશન ચેક કરી શકો છો –
લેવડ દેવળ ની તારીખ અને સમય
બેંક એકાઉન્ટ જેમાંથી લેવડ દેવળ કરવામાં આવી હતી
સામેલ રકમ
વ્યવહારની સ્થિતિ – બાકી
જો તમે કોઈ ચોક્કસ બેંક અથવા ચોક્કસ રકમથી સંબંધિત કોઈ લેવડ દેવળ વિશે ચિંતિત છો, તો તમે સર્ચ બારમાં બેંકનું નામ અથવા રકમ દાખલ કરીને સીધા લેવડ દેવળ ને શોધી શકો છો.
છેલ્લો શબ્દ
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે આપણે જે બિનજરૂરી તણાવ અનુભવીએ છીએ અને આશંકા અનુભવીએ છીએ તેમાંથી આપણે બધા આપણી જાતને મુક્ત કરીએ. તમારી ટ્રેડિંગ અને રોકાણની જરૂરિયાતો માટે એન્જલ વન જેવા વિશ્વસનીય ભાગીદારને પસંદ કરો. આજે જ એન્જલ વન સાથે ડીમેટ ખાતું ખોલો
પુછાયેલા પ્રશ્નો
- શું હું એવા બેંક ખાતામાંથી રકમ ઉમેરી શકું જે મારા એન્જલ વન ખાતા સાથે લિંક ન હોય?
અમે SEBI ના માર્ગદર્શિકા મુજબ અનરજિસ્ટર્ડ બેંક ખાતા દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.
- શું હું એક કરતાં વધુ બેંક ખાતા લિંક કરી શકું?
હા, તમે તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં એક કરતાં વધુ બેંક એકાઉન્ટ ઉમેરી શકો છો.
- હું એક દિવસમાં મહત્તમ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકું?
UPI પર લેવડ દેવળ માટે કોઈ ન્યૂનતમ ટ્રાન્ઝેક્શન મર્યાદા નથી, જ્યારે UPI દ્વારા તમે રૂ. 2 લાખ સુધીની ચૂકવણી કરી શકો છો (એ તમારા બેંક ખાતા પણ આધાર રાખે છે કે તમારું ખાતું કયા બેંકમાં છે ).
નેટબેંકિંગ માં એક લેવડ દેવળ માં ટ્રાન્સફર કરવાની ન્યૂનતમ રકમ ₹50 છે.
- અમે અમારા પેમેન્ટ ગેટવેમાં કેટલી બેંકોને સપોર્ટ કરીએ છીએ?
તમામ મુખ્ય ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો અમારા પેમેન્ટ ગેટવે દ્વારા સમર્થિત છે.
જો તમે તમારી લેવડ દેવળ માટે નેટબેંકિંગનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે મર્યાદિત સંખ્યામાં બેંકોના ખાતાઓનો ઉપયોગ કરી શકો છો. જે બેંકોના ખાતાનો ઉપયોગ નેટબેંકિંગ માટે થઈ શકે છે તેની યાદી પ્રક્રિયામાં ઉપર મળી શકે છે।
જો તમે UPI (Google Pay અથવા PhonePe સહિત) નો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે કોઈપણ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને લેવડ દેવળ કરી શકો છો (જો તે તમારા એંજલ વન એકાઉન્ટ સાથે નોંધાયેલ હોય)।
- ઑનલાઇન પદ્ધતિઓ દ્વારા રકમ ઉમેરતી વખતે લેવડ દેવળ નિષ્ફળ થવાનું કારણ શું છે?
લેવડ દેવળ નિષ્ફળતાના સૌથી સામાન્ય કારણો છે:
તમારું બેંક એકાઉન્ટ અમારી ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાઓને પ્રતિસાદ આપતું નથી/ધીમુ પ્રતિસાદ આપે છે
પ્રક્રિયા માં વધારે સમય લાગવાના કારણે લેવડ દેવળ ના સમય ની સમાપ્તિ
ખોટો પાસવર્ડ
તમારા બેંક ખાતામાં અપૂરતી રકમ
થર્ડ પાર્ટી બેંક ખાતાઓ દ્વારા રકમ નું ટ્રાન્સફર
અનરજિસ્ટર્ડ બેંક એકાઉન્ટ દ્વારા યુપીઆઈ ટ્રાન્સફર
જો તમારી પાસે કોઈ વધુ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમારી એપ્લિકેશન/પ્લેટફોર્મ પર એન્જલ અસીસ્ટ ની મુલાકાત લો.
હવે તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં ફંડ ઉમેરો.